top of page
modi pm.jpg

પ્રધાન મંત્રી સૂર્યોદય યોજના

આ યોજના હેઠળ, દરેક લાભાર્થીના ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે, આનાથી ભારતમાં સૌર ઉર્જા ક્ષેત્રને મોટો વેગ મળશે. આના કારણે લોકોનો વીજળીનો ખર્ચ પણ ઘટશે અને તેમની સ્થિતિમાં ઘણો બદલાવ આવશે. આ ખાસ પ્રકારની યોજના દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે શરૂ કરવામાં આવી છે જેમાં દેશના 1 કરોડ આર્થિક રીતે નબળા પરિવારોના ધાબા પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

  • Facebook
  • Twitter
  • LinkedIn
  • Instagram

પીએમ સૂર્યોદય યોજનાનો ઉદ્દેશ્ય

આજના સમયમાં વીજળીનો વપરાશ ખૂબ જ વધારે છે અને વીજળી દરેક વ્યક્તિની સૌથી આવશ્યક જરૂરિયાતોમાંની એક બની ગઈ છે. વીજળી ઉત્પાદનને કારણે પર્યાવરણ પર થતી નકારાત્મક અસરને રોકવા અને લોકોના માસિક વીજ બિલમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દેશના 1 કરોડ ગરીબ પરિવારોની છત પર ફ્રી રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે, આ માટે સરકાર સબસિડી પણ આપશે. આ યોજનાનો લાભ લીધા બાદ શહેરીજનોને દરેક સમયે વીજળી મળી રહેશે.

અમારો સંપર્ક કરો

કૃપા કરીને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે સંપર્ક કરો.

9904995960

1 થી 2 કિલોવોટ સુધી 30000 થી 60000 સુધી સબસીડી અને 3 કિલોવોટ થી ઉપર 78000 સબસીડી

તો રાહ શેની જુવો છો અત્યારે જ                            રજીસ્ટ્રેશન કરો

modi pm.jpg

Thanks for submitting!

bottom of page